તમારી પોતાની વેબસાઈટ કેવી રીતે બનાવશો તેમજ ઓનલાઈન આવક કેવી રીતે કરશો.

 


માહિતી પોઈન્ટ:-  મિત્રો તમે બધા ગમે તે વેબસાઈટ જોઈ ને તમને પણ એક વિચાર આવતો હશે કે આ વેબસાઈટ કેવી રીતે બનતી હશે તેમજ આના દ્વારા કેવી રીતે કમાણી થતી હશે. તો આજે અમે તમને માહિતી આપી સુ કે તમે તમારી પોતાની વેબસાઈટ કેવી રીતે બનાવશો તેમજ વધારાની આવક મેળવશો. 


● મિત્રો વેબસાઈટ બનાવવા માટે બે પ્લેટફોર્મ નો ઉપયોગ થાય છે 

  1. બ્લોગ

  2. વર્લ્ડપ્રેશ


● બ્લોગર પર તમે ફી મા વેબસાઈટ બનાવી શકોશો તેમજ વર્લ્ડપ્રેશ એક પેડ પ્લેટફોર્મ છે. તેમા તમારે થોડા રૂપિયા ખર્ચ કરવાની જરૂર પડશે. અમે તમને આગ્રહ કરીયે કે તમે પહેલી વખત વેબસાઈટ બનાવો શો તો તમે બ્લોગર ઉપર બનાવો જેથી તમે રૂપિયા નો ખર્ચ કર્યા વગર વેબસાઈટ બનાવી શકો.


● બ્લોગર ઉપર વેબસાઈટ બનાવવા માટે શુ કરવુ જોઈએ. 


  બ્લોગર પર વેબસાઈટ બનાવવા માટે તમારી પાસે જીમેઈલ એકાઉન્ટ હોવુ જરૂરી છે. તેમજ નીચે આપેલ સ્ટેપ ફોલો કરીયે.


1.  સોથી પહેલા તમારા બ્રાઉઝર મા blogger.com ટાઈપ કરીએ


2.  ત્યાર બાદ Gmail દ્રારા લોગઈન કરો.


3. લોગઈન કર્યા બાદ create New Blog પર ક્લિક કરીયે.


4.  ત્યાર બાદ નવુ બોક્સ ખુલશે તેમા ટાઈટલ લખેલ છે ત્યા તમારી વેબસાઈટ નુ ટાઈટલ લખવુ. 


5. ત્યાર પછી નીચે આપેલ સ્ટેપ મા તમારી વેબસાઈટ નો યુઆરેલ ટાઈપ કરવો તેમજ ચકાસવા.


6. ચકાસણી કર્યા બાદ નીચે આપેલ થીમ માથી તમારી મનપસંદ થીમ પસંદ કરો.


7. ત્યાર બાદ કરીયેટ બ્લોગ પર ક્લીક કરો.


● અભિનદન તમારો બ્લોગ તૈયાર થઇ ગયો છે હવે તમારે શુ કરવુ તે અમે તમને આગળની પોસ્ટ મા બતાવશુ તેમજ તે બ્લોગ ને ડિઝાઇન કેવી રીતે કરવો તેમજ તેમા પોસ્ટ કેવી રીતે લખવી તેમજ તેના દ્વારા કમાણી કેવી રીતે કરવી તે અમે તમને નેક્સ્ટ પોસ્ટ મા જણાવશુ.