વાયુસેનામાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક વડોદરામાં ભરતી રેલીનુ આયોજન

 


ભારતીય વાયુસેનામાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે ઘણા બધા ઉમેદવારો સરકારી નોકરી ની તલાસ મા વર્ષોથી મહેનત કરતા હોય છે તેના માટે ગુજરાત માં વડોદરા જીલ્લામાં વાયુસેના દ્વારા યોજવામાં આવેલ ભરતી મેળો એક સુવર્ણ તક છે. 


  વાયુસેનામાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો એ ભરતી મેળા મા ભાગ લેવા માટે ભરતી મેળાની ઓફિસિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. 


  તેમજ જે ઉમેદવાર ભાગ લેવા માંગતા હોય તેણે વાયુસેના દ્વારા નક્કી કરવામાં આવેલ માપદંડો પુર્ણ કરેલ હોવા જોઈએ જેવા કે અભ્યાસ, વય મર્યાદા, ઉંચાઈ, શારીરિક રીતે યોગ્ય વિવિધ પ્રકારના માપદંડો પુર્ણ હોવા જોઈએ તેમજ વધુ માહિતી  માટે ઓફિસિયલ વેબસાઈટ ની મુલાકાત જેની લિંક નીચે આપેલ છે. 


વધુ વિગતો માટે:- અહીં ક્લિક કરો


તેમજ આવા વધું સમાચાર મેળવવા માટે અમારા ફેસબુક પેજ ને ફોલો કરીયે લિંક નીચે આપેલ છે 


FACEBOOK PAGE:- CLICK HERE