દેવભુમિ દ્વારકા જીલ્લામાં યોજાનાર આર્મી ભરતી રેલી કોરોના ને લીધે મોકુફ રાખવાંમા આવી

 


માહિતી પોઈન્ટ:- દેશ કોરોના નુ સંક્રમણ વધી રહયુ છે ત્યારે દરેક ભરતી પ્રક્રિયા હાલ પુરતી મોકુફ રાખવા મા આવેલ છે ત્યારે દેવભુમિ દ્વારકા જીલ્લામાં આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ તે કોરોનાને કારણે હાલ પુરતી મોકુફ રાખવા મા આવેલ છે. 


તા.૧૦-૧૦-૨૦૨૦ થી ૧૯-૧૦-૨૦૨૦ દ્વારકા ખાતે લશ્કરી આર્મી ભરર્તી રેલીની પ્રક્રિયા (કોવીડ-૧૯)ના સંક્રમણને ફેલાતો અટકાવવા સબબ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી નિયમો અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલ્લા ખાતે યોજાનાર આગામી આર્મી ભરતી રેલી પ્રક્રિયા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલ છે.