ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ માં ભરતી (GETCO)

 


માહિતી પોઈન્ટ:- હાલ કોરોના ના કપરા સમય માં ઘણા બધા લોકો ની નોકરી સીનવાય ગઈ છે અથવા નોકરીની તલાસ મા હતા તેની હજી સુધી નોકરી મળી નથી ત્યારે હાલ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ માં મેનેજર ડાયરેક્ટર ના પદ માટે ભરતી બહાર પાડવા આવેલ છે .


  જે પણ ઉમેદવાર આ જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારે કંપની ના નોટીફીકેશન મા જણાવ્યા અનુસાર અરજી કરી શકે છે તે માટે કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ નોટીફીકેશન વિગત વાર જોઈ લેવુ. નોટીફીકેશન ની લિંક નીચે આપેલ છે.


નોટીફીકેશન:- જોવા માટે અહી ક્લિક કરો


નોધ :- દરેક નોકરીની માહિતી તેમજ મહત્વના સમાચાર જોવા માટે અમારા ફેસબુક પેજ ને ફોલો કરીયે લિંક નીચે આપેલ છે.


FACEBOOK PAGE :- CLICK HERE