IPL 2020 નુ શેડ્યુલ જાહેર, આ ટીમો વચ્ચે પ્રથમ મેચ

 આ વખતે યુએઈમાં યોજાનારી આઈપીએલ મેચનું શિડ્યુલ બહાર પાડવામાં આવ્યું છે. આની જાહેરાત કરતા આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે કહ્યું કે 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીમાં પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.