વિરામ બાદ આજે દેવભુમિ દ્વારકા જીલ્લામાં ફરી મેઘમહેર

 


મેઘરાજાએ થોડા વિરામ બાદ આજે દેવભુમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા ના આસપાસના ગામોમાં ફરી વરસાદ ચાલુ થયો છે સારા વરસાદ ને કારણે લોકો માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 


 આજે ભારે ગરમી તેમજ બફારા બાદ બપોરે ૧ વાગ્યે થી ક્યાંક ઝાપટાં તો ક્યાંક સારો વરસાદ પડી રહ્યો છે. જે રીતે હવાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદ ની કરવામાં આવી હતી તે મુજબ દેવભુમિ દ્વારકા જીલ્લામાં આજે ફરી મેઘમહેર જોવા મળી રહી છે.