ગુજરાત માં 3 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી ,


 

રાજય માં સેલા કેટલાક દિવસ થી કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે , હાવામાન વિભાગના અનુસાર આજે બનાસકાંઠા - પાટણ -ડાંગ -વલસાડ -નવસારી -રાજકોટ -અમરેલી -જૂનાગઢ - માં વરસાદ ની સંભાવના દરસાવવામાં આવી છે,


હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે હવામાની આગાહી અનુશાર ગુજરાત એનએ અમુક જિલ્લા ઓમા વરસાદની આગાહી કરવામાં આવી છે , આગાહી અનુશાર ભારે પવન સાથે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ,