જાણવા જેવુ: સિમ કાર્ડ માં એક સાઇડ નો ખૂણો કેમ કાપેલો હોય છે?
માહિતી પોઈન્ટ : અત્યાર યુગ બધા લોકો મોબાઇલ ફોન નો ઉપયોગ કરે છે. તેમાં વાત અથવા ઇન્ટરનેટ વાપરવા માટે આપણે બધા સિમ કાર્ડ નો ઉપયોગ કરીયે. તેમાં તમે જોયું હશે કે સિમ કાર્ડ નો એક સાઇડ નો ખૂણો કાપેલ હોય છે. આપના બધા ના મનમાં ઍક વિચાર આવતો હશે કે સિમ કાર્ડ માં આ ખૂણો કેમ કાપેલ હશે તો તેનું પણ ઍક કારણ હોય છે. જે આજે અમે તમને આ પોસ્ટ જણાવશું.
આજના ડિજિટલ યુગમાં સિમ કાર્ડ ની એક મહત્વની ભૂમિકા છે. તે આજના ડિજિટલ યુગમાં સિમ કાર્ડ આપને કોલ, મેસેજ, તેમજ ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડવાનું કામ કરે છે જે એક મહત્વની ભૂમિકા છે. સિમ કાર્ડ માં લાગેલી કટ એ સિમ કાર્ડ દાખલ કરવાની યોગ્ય દિશા નિર્દેશ આપે છે તેમજ કટ મતલબ એ થાય કે સિમ કાર્ડ યોગ્ય દિશા માં મોબાઇલ માં દાખલ કરી શકાય,
કટ બીજું મુખ્ય કારણ એ છે કે ટેકનિકલ સુરક્ષા છે કે સિમ કાર્ડ યોગ્ય દિશા માં ફિટ થાય તેથી જો સિમ કાર્ડ ખોટી દિશા અથવા તો તે સ્લોટ ખોટી રીતે ફિટ કરવામાં આવે તો મોબાઇલ ને નુકશાન થાય તેથી કટ ને કારણે મોટી નુકસાની થી મોબાઇલ ને બચાવવા માટે,